અરે,તને શું કહું ભાઈ,આવું જ થાય આપણા હાથમાં જયારે વસ્તુ ના હોય ત્યારે. જો તે મારા હાથમાં હોત તો મેં સવારે તે કર્યું હોત. પંડિતજીએ ગઈ કાલે કહ્યું હતું કે તેઓ સવારે સાત વાગે આવી જશે પણ કોઈ જરૃરી કામ કરવાનું હતું એટલે તેઓ અહીં આવ્યા ત્યારે સાડા નવ વાગી ગયા હતા. ચાલો.
અરે કે બતૂં ભાઈ, યસ્સે હું દુહારૈ હાતૈકિ બાતૌકા. અપંણ હાતૌક હુંન, રતૈ કર દિના. પંડિત જ્યુ બેઈ કઈ ભૈ રતૈ સાત બાજિ એ જૂંન લેકિન કે કામ પડ઼ગો જરૂરી ઉનનકં તો સાડ઼ નૌ બાજિ પુજિં યાં. ચલો.
અચ્છા પંડિતજી જ મોડા આવ્યા, એટલે જ હું કહી કે આ સમય સુધીમાં થઈ જવું જોઈતું હતું. કોઈ અગત્યનું કામ થયું હશે, દરેકની પોતાની મજબૂરી હોય છે. તેમ છતાં, સારું થયું કે તે ટાઈમસર આવી ગયા.
અચ્છા પંડિત જ્યુઇ દેર મેં એઈ, તબૈ મેં કૂં એલ જાંલૈ ત હૈ જાંણ ચેંછિ. કે જરૂરી કામ પડગે હુનૌલ, સબનેકિ અપંણી અપંણી મજબૂરી ભૈ. ફિર લૈ તૈમૈલ એ ગઈ ભલ ભૈ.
તમે બેસો, હું જરા જોઈને આવું કે અંદર શું ચાલે છે. થઇ ગયું કે હજી વાર છે.
તુમ ભૈટો મેં જરા દેખ બેર ઉં ભિતેર કે હુંણો. હેગો યા આઈ દેર છ.
હા હા,જોઈ આવો શું થઈ રહ્યું છે. મોડું થાય એમ હોય તો ત્યાં સુધી ચાની ચુસ્કી લઈએ.
હોય હોય દેખી બેર આઔ ધં,કે હુંણૌ. દેર છ ત તબ તક મુંનીં ચહા ઘુંટુકૈ લગૈલ્હી જાઔ.
થઈ ગયું, નામકરણ થઈ ગયું. ચાલો એક ભારે કામ પત્યું.
હૈગો હો નામકંદ હૈગો. ચલો એક કામ પુરિ ગો ભારિ.
શું નામ પાડયું ભાઈ બાળકનું?
કે નામ પડો દાદી ભૌક.
ચંદન નામ પાડયું છે. સારું છે ને? શું કેહવું છે તમારું?
ચંદન નામ પડ રૌ યાર. ભલ છ નૈ, કસ કૂંછા?
નામ તો બહુ સુગંધી છે ભાઈ, મોટા થઈને પણ ચંદનની જેવી જ સુગંધ ફેલાવે તેના કર્મોથી તો વાત બનશે. નામ બહુ સરસ છે,ચંદનને થોડુંક પિઠયા લગાવી દઉં.
હા, પીઠયા લગાડી આવો , હું જરા ખાવા-પીવાનો હિસાબ તપાસી લઉં, એમ તો તૈયાર જ થઈ ગયું હશે.
હોય પીઠયા લગે આઔ, મેં જરા ખાંણપિંણૌક હિસાબ કિતાબ દેખનૂં, ઉસિક તૈય્યાર હૈગે હુનૌલ.
લાબું જીવન જીવો ચંદન. મોટા થાઓ અને તમારા માતાપિતાનું નામ રોશન કરો. આ લો ભાભી, મારા તરફથી બાળક માટે ભેટ છે અને આ કપડાં પણ છે. દુકાનમાંથી એમ જ ઉપાડયા છે , મોટા કે નાના હશે.
એમ જ ના જતા હા દેવરજી. જમવાનું બનાવ્યું છે , તૈયાર જ છે, ખાઈને જજો. વહુ પાછળથી આવશે, તે પણ અહીં જ જમશે બંન્ને,કહી દેજો યાદ કરીને એને નહીંતર સાસુમાં ગુસ્સે થઇ જશે.