ભાષા બદલો
×
વિષય - સામગ્રી
ગુજરાતી – કુમાઉની
મિત્ર સાથે વાતચીત
  • દિનેશ - કેમ છે ભાઈ રમેશ.
    નમસ્કાર હો રમેશ.
  • રમેશ- મજામાં દિનેશ, તો શું કામ પડ્યું આજે?
    નમસ્કાર દિનેશ, કસી આછે આજ?
  • દિનેશ - બસ તને મળવા યાર, મારે એક નાનકડું કામ હતું. કરીશ તો કહું.
    યસ્સિકે યાર, જરા એક નાનું કામ છ તુ ધન. કરલૈ તો બતુ.
  • રમેશ - પહેલા કે શું કામ છે. જો કરવા જેવું હશે તો જરૂર કરીશ.
    પૈલી બાતા ત કે કામ છ. મ્યર કરણી લેક હોલો તો જરૂર કરુંન.
  • દિનેશ - કરવા લાયક છે દોસ્ત, એટલે જ હું તારી પાસે આવ્યો છું. નહિ તો હું આવ્યો ન હોત?
    તેર કરણી લેકે છ યાર તબૈ ત ત્યાર પાસ એયુ. નતર ક્યૂહું ઉન્યું?
  • રમેશ - અરે, કહીશ કે બકબક કરતો રહીશ. કહીશ તો કરીશ ને હું.
    અરે બતાલો લે યા બકબક કરતે રોલે. જબ બતાલે તબૈ કરુંન.
  • દિનેશ - વાત એમ છે કે આજે મારે એક હજાર રૂપિયાની તાત્કાલિક જરૂર છે. શું તુ મને આપી શકીશ?
    બાત યો છ યાર કી મકન આજ અર્જેન્ટ એક હજાર રૂપૈં ચૈની. દી સકછે મકન?
  • રમેશ - હજાર રૂપિયાની શું જરૂર પડી ગઈ આજે તને જેના માટે તારે આજે મારી પાસે આવવું પડ્યું?
    હાજર રુપૈંક કે જરુરત પડી ગે તુક આજ જયેક લિજી મ્યાર પાસ ઉન પડો?
  • દિનેશ - શું કહું યાર, આ મહિનાનો પગાર હજી મળ્યો નથી એટલે તકલીફમાં છું.
    કે બતું યાર, યો મેંહૈનૈં તનખ્વા આઈ જાલૈ ની મિલી તબ મુશ્કિલ એગે.
  • રમેશ - શું તકલીફ છે મને કે, તો બરાબર બરાબર હલ લઇ આવીશ.
    કે મુશ્કિલ એગે બતા ત સહી હલ કરી જાલી ઉલ્લે.
  • દિનેશ - યાર મકાનમાલિકને ભાડું ચૂકવવાનું છે, તેને જરૂર પડી હશે પૈસાની.
    યાર મકાન માલિક કં કિરાય દિન છ, ઉકન જરુરત પડગે હોનૈલી ડબલ નૈનકી.
  • રમેશ - બરાબર, આ વાત છે. કોઈ વાંધો નહીં, તુ આ હજાર રૂપિયા લઈ જા અને તેને આપી દે.
    અચ્છા તો તૌ ચક્કર છ. કોઈ બાત ને તું હજાર રુપૈં લિજા ઔર ઉકે દી દે.
  • દિનેશ- ભાઈ તારી ખુબ મેહરબાની કે તે મને મદદ કરી, નહીંતર તકલીફ થઇ જાત.
    તેરી બડી મેહરબાની ભાઈ જો તવીલ મેર કામ ચલે દે નતર પરેશાની હે જાની.
  • રમેશ - આમાં મેહરબાનીની શું વાત છે, એક દોસ્તે બીજા દોસ્તની મદદ કરવી જ જોઈએ.
    યમૈં મેહરબાનીકી કે બાત, દોસ્તી મેં એક દુસરક કામ ઉણે ચે હમનકન.
  • દિનેશ - હા, એ તો સાચી વાત છે. તો પણ તે મને મદદ કરી તેના માટે તારી ખુબ મેહરબાની.
    હાં તૌ બાત ત ભાઈ. ફિર લે તવીલ સહાર દે યેક લિજી કૈ મેલ મેહરાબાની.
  • રમેશ - લે આ એક હજાર રૂપિયા અને જોઈએ તો વધુ લઈ જા. ચિંતા ન કરતો, હું છું
    લે પકડ હજાર રુપૈં આઈ ચેની ત આઈ લિજા. ચિંતા જન કરીયા મ્યાર હોતે હુએ.
  • દિનેશ - આભાર ભાઈ, હું ત્રણ ચાર દિવસ પછી આવીને પૈસા પાછા આપી જઈશ. હવે જાવ છું.
    ધન્યવાદ ભાઈ, મૈં તીન ચાર દિન બાદ ઉન તબ દયું તુકન વાપસ. હીટુ એલ.