ભાષા બદલો
×
વિષય - સામગ્રી
ગુજરાતી – કુમાઉની
વાતચીતમાં વપરાતા ત્રણ શબ્દોના વાક્યો
  • કંઈક છે અહીં
    યૈ છ
  • પછી શું થશે
    કે હોલ પૈ
  • તમે કાંઈ કહ્યું
    કે કૌ તુમલ
  • કાંઈ વાંધો નહીં
    કવે બાત નૈ
  • બહુ થયું
    બસ હૈગે
  • પછી જોઇશ
    પછા દેખુંન
  • હવે શું થયું
    કે ભૌ અબ
  • કોઈ આવ્યું શું?
    કવે આ કે
  • ત્યાં ન જાવ
    વાં નિ જાઓ
  • કોઈ ને કોઈ
    કવે ન કવે
  • હું શું કહું
    મૈ કે કૂં
  • મોટે થી બોલો
    જૌરૈલ બલાઔ
  • કામ મા છું
    કે કામ છ
  • હા અહીં આવો
    હોય યાં આઔ
  • અહીં આવો
    ઇથકૈ આઔ
  • ધીમે ધીમે ચાલો
    માંઠુમાંઠ હિટો
  • હું હવે આવું છું
    અલ્લાઇ ઉંણયું
  • જરાય નહીં
    મુણીં લૈ નૈ
  • આને લઈ જાવ
    યંક લિ જાઔ
  • ત્યાં શું છે
    વાં કે છ
  • વાદળછાયું છે
    બદલ લાગી રૈ
  • છાયામાં બેસો
    સ્યો મૈ ભૈટો
  • જરા સાંભળો તો
    મુણી સુણૌ ધં
  • મેં જોયું નથી
    મેંલ નિ દેખ
  • ક્યાંય જોયું નથી
    કૈં નિ દેખ
  • હવે કેવી રીતે થશે
    કસિ હોલ અબ
  • એવું લાગે છે
    જસ લાગં
  • હવે બરાબર છે
    અબ ભલ છ
  • શું કામ છે
    કે કામ છ
  • બોલો શું વાત છે
    બતાઔ કે છ
  • તૈયાર થઇ જાઓ
    બટિ જાઔ
  • અહીં રહો
    ઇત્તિ જાગ રોઔ
  • અહીં થી નીકળી જા
    જા યાં બટી
  • ફરી પાછા આવજો
    લૌટ બેર અયા
  • સીધા જતા રહો
    સિદ્ધ જાનૈ રોઔ
  • થોડું તો લો
    મુણીં ત લિયૌ
  • હવે મને કહો
    અલ્લાઇ બતૈ દિયૌ
  • ખોટું ન લગાડતા
    ગટ જન માનિયા
  • કંઈ કામ કરો
    કે કામ કરૌ
  • મોટે થી બોલો
    જોરૈલ બલાલૌ
  • તમે ક્યા છો
    તુમ કાં છા
  • છાયામાં બેસો
    સ્યો મેં ભૈટો
  • કઈ વાંધો નહીં
    કવે બાત નૈ
  • ભૂખ લાગી છે
    ભુક લાગી રૈ
  • ભૂખ નથી લાગી
    ભુક ન્હાન
  • હવે જઈએ
    અબ હિટનૂં
  • તે આવ્યો ન હતો
    ઉ નિ એ
  • આ શું છે
    યો કે છ
  • ક્યા રહો છો
    કાં રૂં છા
  • શું નામ છે
    કે નામ છ
  • તને તે ગમ્યું
    ભલ લાગૌ કે
  • તમે શું કરો છો
    કે કર છા
  • સારો માણસ છે
    ભલ આદિમ છ
  • આરામ થી બેસો
    ભૈટો આરામૈલ
  • સવારે ચાલવા જાઓ
    રતૈ ઘૂમી કરૌ
  • હું જાણું છું
    મૈં જાંણું
  • ટિકટ લઈ લો
    ટિકટ લિયૌ
  • બીજું શું થશે
    ઔર કે હોલ
  • બજાર ક્યાં છે
    બજાર કાં છ
  • હું ઠીક છું
    મૈં ઠીક છું
  • તમે ગઈ કાલે ક્યાં હતા
    બેઈ કાં છયા
  • મેં ખાધું નથી
    મૈલ નિ ખૈ
  • પરમદિવસે આવજો
    પોરોં એયા પૈ
  • બેસો ચા પીવો
    બૈઠો ચહા પિયૌ
  • હું અહીં છું
    મૈં યાં છું
  • આ શું છે
    યો કે છ
  • છાંયો નથી
    સ્યો ન્હાન
  • વાત સાંભળો તો
    બાત સુણૌ ધં
  • તે ક્યાં છે
    ઉ કાં છ
  • પૈસા આપી દેજો
    ડબલ દિ દિયા
  • કેટલા વાગ્યા છે
    કતુ બાજિ રઈ
  • શરમાવશો નહીં
    શરમ નિ કરૌ
  • સારી વાત છે
    ભલિ બાત છ
  • આ મીઠાઈ છે
    યો મિઠે છ
  • અહીં જ રહું છું
    યેં રૂં
  • તમારા ઘરે
    અપણ ઘર હું
  • નૌકરી કરું છું
    નૌકરી કરું
  • સારું કહ્યું તમે
    ભલ કૈ તુમલ
  • એ જાણે છે
    ઉ જાંણુ
  • કેટલાનું છે
    કતુકૌ છ
  • તે બાજુ પર છે
    ઉ તરબૈ છ
  • તમે કેમ છો
    તુમ કસ છા
  • લગ્નમાં હતો
    બરયાત મેં છયું
  • ફરી પાછા આવજો ઠીક છે
    ફિર એયા હાં
  • થોડું કામ છે
    કે કામ છ
  • ચા નથી પીતો
    ચહા નીં પીનયું
  • કાંઈ ઠંડુ પીશો
    કે ઠંડ પેલા
  • મન નથી
    મન ન્હાન
  • નૈનિતાલ રહે છે
    નૈનતાલ રૂં
  • અહીંયા ક્યાં
    યાં કલ્લે
  • અમારી ગાય છે
    હમૌર ગોરુ છ
  • છત્રી આપો મને
    છાત દિયૌ મકં
  • શું વાત છે
    કે બાત છ
  • કપડાં પેહરી લેજે
    કપડ઼ પૈર લિયા
  • સ્કૂલે ગયો છે
    સ્કૂલ જૈરૌ
  • સાંજે આવશે
    બ્યાવ કૈ આલ
  • મેહમાન આવ્યા છે
    પૌણ એરૈઈ
  • ઘડિયાળ નથી
    ઘડ઼ી ન્હાન
  • ઉઠો અને ચલો
    ઉઠો ઔર હિટો
  • નામ શું છે
    નામ કે છ
  • સારી વાત છે
    ભલિ બાત છ
  • સારું જાઓ
    ભલ છ જાઔ
  • સારું જ થયું
    ભલૈ ભૌ
  • પગાર શું છે
    કે તનખા છ
  • વાત ને સમજો
    બાત કં સમજૌ
  • બધા સાથે વાત કરો
    સબંધં બાત કરૌ
  • ક્યાં થી આવ્યા
    કાં બટિ આ છા
  • તમને ખબર છે
    તુમનકં માલૂમ છ
  • હું પણ જઈશ
    મૈંલે જૂંન
  • કેમ છો તમ
    કસ છા અપું
  • ત્યાં જમ્યું
    વાં ખાંણ ખા
  • જયારે તમે કહેશો
    જબ તુમ કૌલા
  • શું વાત છે
    કે બાત છ
  • હા એ ચાલશે
    હોય ઉ ચલૌલ
  • હા આવે છે
    હોય ઉં
  • હવે હું જઈશ
    અબ હિટનૂં
  • હું પણ આવીશ
    મૈંલે ઉં
  • ચાલો જઈએ
    આઔ હિટનૂં
  • દાળ નથી
    દાલ ન્હાન
  • બજાર ગયો છે
    બજાર જૈ રૌ
  • લાઈટ છે
    બિજુલી છ કે
  • હું નથી માનતો
    મૈં નિ માનન્યુન
  • તે આવ્યોતો
    ઉ એરૌ છિ
  • જમવાનું બની ગયું છે
    ખાંણ પાકિ છ
  • તમે ક્યાં થી આવ્યા
    કાં બટિ આછા
  • જરા પણ નહીં
    મુનિં લૈ નૈ
  • કાંઈ વાંધો નહીં
    કવે બાત નૈ
  • તૈયાર થઇ જાઓ
    બટિ જાઔ
  • ધીમે ધીમે ચાલો
    માંઠુમાંઠ હિટો
  • સીધા જતા રહો
    સિદ્ધ જાંનૈ રોઔ
  • ધીમે બોલો
    જરા ચૌડ કે બલાઔ
  • જોતા રહો
    જરા ચાંનૈ રયૈ
  • ફરી મળતા રેહજો
    ફિર ભેટ કરનૈ રયા
  • બહુ જ સારું
    ભૌતે ભલ
  • બહુ જ સરસ
    ભૌતે બઢી
  • ઉપર આવો
    મલીકૈ આઔ
  • સાથે જઈએ
    દગડે જાંનું
  • હું જમીશ
    મેં ખાંણ ખૂંન
  • ભાત પણ આપો
    ભાત લે દિયૌ
  • બેંક ક્યાં છે
    બેંક કાં છ
  • ક્યાં જવું છે
    કાં જાંણ છ
  • બહુ થઇ ગયું
    બસ હૈગે
  • અહીંયા આવો
    ઇથકૈ આઔ
  • હા, કેમ નહીં
    હોય કિલૈ નૈ
  • ભૂખ લાગી છે
    ભૂક લાગિ રે
  • હજી વધુ દાળ આપું
    દાવ ઔર દ્યુન
  • રમેશ છે ત્યાં?
    રમેશ છ કે?
  • સાંજે આવશે
    બ્યાવ કૈ આલ
  • હું ખુશ છું
    મૈ ખુશ છું
  • ઘરે જવું છે
    ઘર જાંણ છ
  • મારી નજીક આવો
    મ્યાર નજીક આઔ