ભાષા બદલો
×
વિષય - સામગ્રી
ગુજરાતી – કુમાઉની
મુસાફરી માટે ટેક્સી સ્ટેન્ડ પર - 1
  • ક્યાં જય રહી છે તમારી ટેક્સી ડ્રાઈવર સાહેબ?
    કાન જન્નૈ હો ડ્રાઈબર સૈપ તુમરી ટેકસી?
  • રાનીખેત જાય છે, રાનીખેત જવું હોઈ તો બેસો, કેટલા જણા છો તમે?
    યો ત રાનીખેત જાનૈન, રાનીખેત હિટણ છા તો બેઠૌ, કતુ સાવરી છન તુમારી?
  • અમે માટે માત્ર બે જ લોકો છીએ. કેટલા થશે પહેલેથી જ કહી દો, પછી ઝગડા થાય છે.
    સાવરી દ્વયે જનીન છા. કિરાય પૈલ્યાઁ બટે દિયો, કાતુ ડબલ લેલા? ફિર ઝગૌડ હું બાદ મેં.
  • અરે ભાઈ, ઝઘડો શા માટે થાય? બીજા લોકો પણ બસો આપી રહ્યા છે, હું તમારી પાસેથી એટલા જ લઈશ.
    અરે ઝગૌડ ક્યૂંહું કરૂન ભાઈ સૈપ, ઔર સવારી દ્વી સૌ દિનાઈં, તુમન ધન લૈ ઉત્તુકાઈ લ્યું.
  • બસો તો બહુ વધારે છે, અમે હમેશા દોઢસો રૂપિયામાં જ જઈએ છીએ, આજે શું નવું છે.
    દ્વિ સૌ તો ભૌત જ્યાદા છન, હમ ત હમેશા ડેઢ઼ સૌ રુપૈં મેં જન્નૂન. આજ નઈ બાત જય કે છ.
  • તમે રોજના છો તો દોઢસો જ આપજો, પણ બીજા મુસાફરોની સામે ન આપતા, અલગથી આપજો.
    ચલો ડેઢ઼ સૌ દિયા તુમ રોજકા છા તો લેકિન ઔર સાવરીનંક સામનીં જાન દિયા અલગ સે દિયા.
  • પણ મને તમે રાનીખેતના રોડવેઝ બસ સ્ટેન્ડ પર જ ઉતારજો, હું તમને પહેલેથી જ કહી રહ્યો છું, અમને આગળ જવું છે હજુ.
    પર રાનીખેત મેં રોડવેજ બસ ઍડ મેં ઉતરલા, પૈલીય બતૈ દિનયોં. હમુલ અઘીલ લે જાન છ.
  • અરે ભાઈ હું તમને બસ સ્ટોપ પર જ ઉતારીશ, તમે બેસો તો ખરી. સામાન લાવો, મને આપો, હું રાખી દઈશ.
    અરે છોડી દયું બસ અડ્ડ જાલે ભાઈ, તુમ ભેટો ત સહી. લ્યાઉ સામન મકન દી દિયા, ધારી દયું.
  • કૃપા કરીને આ બે લોકોને આગળની સીટ પર બેસવાનું કહો, અમે પતિ-પત્ની સાથે કેવી રીતે બેસીશું?
    હમ દ્વિ જન્નીન્યોં ને આઘીલ સીટમાજી બેઠાં દિયાં યાર, હમ સૌનીં બેગ દગડ઼ા દગડ઼ા બેઠાં જુન, કાસ?
  • ઠીક છે, આગળ બેસો, પરંતુ તમારી પત્નીને કહી દો કે ચાલતા વાહનમાં આગળ બેસીને સુવે નહિ.
    ઠીક છ આઘીલ બેઠૌ પાર અપનીન સૌનીન કેન સમજાઈ દિયા કી આઘીલ ભૈત બેર ની સીતૌ ચલતી ગાડી મેં.