ગુજરાતી ભાષા | કુમાઉની ભાષા |
તે શાળાએ જાય છે |
ઉ સ્કૂલ જાં |
તે શાળાએ જઈ રહ્યો છે |
ઉ સ્કૂલ જાંણૌ |
તે શાળામાં જતો રહ્યો હશે |
ઉ સ્કૂલ જાંણે હુનૌલ |
તે શાળામાં ગયો |
ઉ સ્કૂલ ગો |
તે શાળાએ થી આવી ગયો હશે |
ઉ સ્કૂલ જૈ એ ગો |
તે શાળાએ જઈ આવ્યો |
ઉ સ્કૂલ જૈ આ |
તે શાળાએ ચાલ્યો ગયો હતો |
ઉ સ્કૂલ ન્હાઈ ગો છિ |
તે શાળાએ જતો હતો |
ઉ સ્કૂલ જાંણૌ છિ |
તે શાળાએ ગયો હશે |
ઉ સ્કૂલ ન્હાઈ ગે હુનૌલ |
જો તમે આવશો તો તે શાળાએ જશે |
તુમ ઉંનાં ત ઉ સ્કૂલ જાંન |
તે શાળામાં જશે |
ઉ સ્કૂલ જાલ |
કદાચ તે આજે શાળાએ જશે |
શાયદ ઉ આજ સ્કૂલ જાઔ |
જો તમે આવશો તો તે શાળાએ જશે |
તુમ આલા ત ઉ સ્કૂલ જાલ |