ભાષા બદલો
×
વિષય - સામગ્રી
ગુજરાતી – કુમાઉની
બે મિત્રો વચ્ચેની વાતચીત
  • હરીશ - કેમ છો પાંડે જી.
    નમસ્કાર પાંડે જ્યુ.
  • પાંડે જી - મજામાં હરીશ ભાઈ.
    નમસ્કાર હો હરીશ ભાઈ.
  • હરીશ - અને તું કેમ છે, શું છે નવીનમાં.
    ઔર કસ છન હાલચાલ, નઈ તાજી કે છ.
  • પાંડે જી - ઠીક છું યાર. બધી ઋતુઓમાં હું સદાબહાર છું, બધું એક જેવું જ છે.
    ઠીકૈ છં યાર. સોણ સુખિયાં ને ભદો હરિ, સબકે ઈક્કા જસ છ.
  • હરીશ - આજે આટલા દિવસો પછી મળી રહ્યા છીએ.
    આજ ભૌત દીનો મેં મુલાકાત હુન્નૈં.
  • પાંડે જી - હા યાર આવું જ છે, નોકરીમાંથી સમય જ નથી મળતો.
    ઇસે ભે યાર, ફુરસતે ની મિલની નૌકરી બટી.
  • હરીશ - તમારી વાત સાચી છે.
    બાત ત તુમ સહી કૂણોછાં.
  • પાંડેજી - તું કે, ક્યાં જઈ રહ્યા છે.
    તુ સુના, કાંહું હૈરૈ દોડ.
  • હરીશ - તારી પાસે જ આવી રહ્યો હતો, ઘણા દિવસ થી તને જોયો ન હતો.
    તુમરે પાસ અયુ. કતુ દિન બટી દર્શને ની હુણો છિ તુમાર.
  • પાંડે જી - હું પણ વિચારતો હતો કે હું તારી પાસે આવીશ, પણ તું જ આવી ગયો.
    સોચન ત મેલે લાગી રે છયું યાર કી ત્યાર પાસ ઉન કૈબર, તુઈ જે એગોછે.
  • હરીશ- ઠીક છે, વાત તો મળવાની છે, હું આવું કે તું આવ. હેતુ મળવાનું છે, તે થઇ ગયું.
    એક્કે બાત ભે, મૈં એયુ ભલે તુમ ઉંના ભલે. ભૈટ હુણ દગૈ મતલબ ભે હેગે.
  • પાંડે જી - આવ તો અંદર આવ, અંદર બેસ. એ ચારુ, જરા થોડું પાણી લઇ આવો.
    આં પે આં ભીતેર કે, ભીતેર બેઠ. અરે ચારૂ જરા પાણી લ્યા ધં રે.
  • પાંડે જી - લો યાર પહેલા પાણી પી લે, ઉનાળાનો સમય છે, તને તરસ લાગી હશે.
    લે યાર પાણી ત પે પૈલી, ગરમી દિન છન, પ્યાસ લાગી રે હુનેલી.
  • હરીશ - હા દીકરા પ્લીઝ મને પાણી આપ. તે ફ્રિજનું નથી ને.
    હોય ચ્યાલા પાણી પેવા પૈલિ. ફ્રીજૌકા ત ન્હાન કે.
  • ચારુ - ના ના કાકા, માટલાનું પાણી છે, અમે પણ માટલાનું જ પાણી પીએ છીએ.
    ને ને કાકા, ઘડોક પાણી છ, હમ લે ઘડોકે પાણી પીનુ.
  • હરીશ - બસ દીકરા. જરા આ પંખો ફાસ્ટ કરી દે ને.
    બસ હૈગે ચ્યાલા. જરા તૌ પંખ તેજ કર દીયે યાર.
  • પાંડે જી - અરે ચારુ, જરા તારી મમીને ચા બનાવવાનું કે. બીજું બોલ ભાઈ.
    અરે ચારૂ જરા ચહા લે બડા કૌ ધં ભીતેર અપ્પણી ઈજ ધં. ઔર સુણા હો.
  • હરીશ - એમ હું પાંડેજી તમારી પાસેથી એક સલાહ લેવા માંગતો હતો, કારણ કે તમે મારાથી મોટા છો.
    અસલ મેં તુમન ધં એક રાય લીણી છી મકન પાંડે જ્યુ, કિલે કી તુમ ઠુલ ભયા.
  • પાંડેજી - અરે ના ના મોટો કઈ નહીં, પણ જો મને વાત સમજાશે તો હું ચોક્કસ સલાહ આપીશ.
    અરે ઠુલ હુલ કે ને, હાં મેરી સમજ મેં આલી બાત ત જારુર સહી સહી બતુંન.
  • હરીશ - શું તમે માનસીના ગિરીશ જીને ઓળખો છો, મારે તેમની દીકરી વિશે પૂછવું હતું.
    તુમ માંસિક ગિરીશ જ્યૂ કં ત જાણને છ, ઉનરી ચેલિક બાર મેં પુછેંણ છી.
  • પાંડે જી - કોણ ગિરીશ, રેબાધર જીનો છોકરો. હા, હું તેના પરિવારને સારી રીતે ઓળખું છું.
    કો ગીરીશ, રેબાધર જ્યુક ચ્યોલા હોય ઉનાર પરિવાર કં ભલીકે જાનૂં.
  • પાંડે જી - અરે યાર, તેની દીકરી બસંતી લાખોમાં એક છે, સોના જેવી છે.
    અરે યાર ઉનૈરી ચેલી બસંતી ત લખો મેં એક છ, સુન સમજો સુન ઉંક.
  • હરીશ - મારે પણ એ જ પૂછવું હતું. મારા મોટા દીકરા ચંદન સાથે લગ્ન માટે. કેવી રહશે તે?
    વીકૈ લિજી પૂછન છિ મકન. અપન ઠુલ ચ્યાલા ચંદનાંક લીજી. કાસી રૌલિ ઉ?
  • પાંડે જી - અરે આંખ બંધ કરીને લગ્ન કરાવી દો. યાદ રાખીશ તું મારી આ સલાહ.
    અરે આંખ બન્દ કર બેર લ્ચાઔ ઉકન અપન ઘર. તુમ લૈ કે યાદ કરલા મેરી રાય.
  • હરીશ - બસ એટલે જ તમારી સલાહ લેવા માંગતો હતો કારણ કે તમે તેના વિશે બધું જાણો છો.
    બસ ઇતુકાઇ રાય જન્નાની છિ તુમારી કિલૈકી તુમાનાકં ઉનારા બારા મેં સબ માલુમ છ.
  • પાંડે જી - કેટલા સમયથી વાત કરો છો? જલ્દી કરો, નહીંતર હાથમાંથી નીકળી જશે.
    કબ બાત કરણો છ ઉનાધન? જલદી કરો કેન હાત બાઈ મુચિ ગઈ તા ચાય્યૈ રૌલા.
  • હરીશ - અરે, હું શું વાત કરું? તમે મારી સાથે આવો અને તમે જ વાત નક્કી કરો બસ.
    અરે બાત હમ કે કરોને છે. તુમ દગાડા હિટલા ઔર તુમાઈ બાત પક્કી કરલા બસ.
  • પાંડેજી - તો પછી ક્યારે જવું છે તે કે. આપણે તેમના ઘરે જવા માટે તૈયારીઓ કરવી પડશે.
    તો બતા કબ હિટન છ. તૈયારી લૈ કા કરણ પડેલી ઉનારા યાન જાણેકી.
  • હરીશ - તો ચાલો કાલે જ જઈએ. ગાડી છે અમારી પાસે,ચંદનને પણ લઈ જઈએ, તે પણ જોઈ લેશે.
    પૈ ભોવૈ હિટનુ. ગાડી છુએ અપન્ન પાસ ચંદન કે લૈ લિજુન, દેખ લ્યોલા ઉલૈ.
  • પાંડે જી - ઠીક છે ચાલો કાલે જ જઈએ, હું તૈયાર રહીશ. સવારે જ નીકળી જાશું ઠંડીમાં.
    ઠીક છ ભોવૈ હિટનુ, મૈં તયાર રૂંન. રત્તાઈ નિકાલ જૂનું ઠંડ ઠંડ મેં કાસ.
  • હરીશ - ભલે, ચોક્કસ. હું કાલે સવારે ગાડી લઈને અહીં આવીશ. હવે હું જાવ છું
    ઠીક છ પાકક રે. મેં ભો રાતાઈ આઈ જૂન ગાડી લિબર યેન. અબ હિટનુ ઈલ.