ભાષા બદલો
×
વિષય - સામગ્રી
ગુજરાતી – કુમાઉની
ડૉક્ટર પાસે
  • ડૉક્ટર સાહેબ નમસ્કાર.
    ડાક્ટર સૈપ નમસ્કાર.
  • નમસ્કાર શું થયું?
    નમસ્કાર કે પરેશાની છ?
  • ડોક્ટર સાહેબ, છેલ્લા ત્રણ દિવસથી તાવને કારણે મારી હાલત ખરાબ થઇ ગઈ છે. શરીરમાં બહુ દુખાવો થાય છે, મને જરા પણ ભૂખ નથી લાગતી. માથામાં પણ દુખાવો થાય છે, શરદીને કારણે નાક વહે છે. હેરાન થઇ ગયો છુ.
    ડાક્ટર સૈપ, તીન દિન બૈ જરૈલ હાલાત ખરાબ છ. આંગ પીડ ભૌત જ્યાદા હૈ ગે, ભુક બિલકુલ નહાં. ખ્વારા પીડ લૅ હેરાઈ, સરદીલ નાખા ધારા લગા રાઈન. પરેશાન હૈગ્યું.
  • શું તમે કેટલો તાવ છે એ માપ્યું? પહેલા કમ્પાઉન્ડર પાસેથી તાવ મપાવી લો અને પછી હું દવા લખીશ.
    બુખાર નપૌ તુમાલ? પૈલી કોમ્પોડર ડીએચ બુખાર નાપૈ લ્હિયાઉ આલાઈ તબ દાવાઈ લખુન.
  • કમ્પાઉન્ડર સાહેબ કૃપા કરીને મારો તાવ માપી દો.
    કંપોડર સૈપ જરા મેર બુખાર નાપી દિયાઉ ત.
  • આ સમયે એકસો ત્રણ છે.
    એક સૌ તીન છ ઐલ ત.
  • ડૉક્ટર સાહેબ એકસો ત્રણ છે.
    ડાક્ટર સૈપ એક સૌ તીન છ.
  • ત્રણ-ચાર દિવસ પહેલા તમે જે કંઈપણ ખાધું તે મને કહો, તો જ મને સાચી ખબર પડશે.
    ખાણપીણ મેં કે લહે તીન ચાર દિન પૈલી તુમાલ યો લૈ મકન બતાઔ તબૈ સાહી અંદાજ એ સકૌલા.
  • હું ઘરે જ ખાતો-પીતો હતો, સાહેબ, પણ ચાર દિવસ પહેલા મને તરસ લાગી એટલે મેં મારા મિત્રો સાથે ફ્રિજની ઠંડી કોકાકોલા પીધી. એ પછી બીજા દિવસથી જ મને તાવ આવતો હતો.
    ખાણપીણ ત ઘરે કે ભે સૈપ લેકિન ચાર દિન પૈલી પ્યાસ લાગી રૈચ્છી તો એક ફ્રીજાઈકી ઠંડી કોકાકોલા પી દે દોસ્તાનંક ડગાઈ. બસ વેકાઈ દુહારા દિન બૈ બુખાર આઈગો.
  • બરાબર કહ્યું ડૉક્ટર. આ ઠંડા પીણાં ન પીવા જોઈએ, આ બધું તેના કારણે જ થાય છે. હવેથી હું ઠંડા પીણાંને હાથ નહિ લગાડું. આનાથી તો મારી હાલત ખરાબ થઇ ગઈ.
    ઠીક કૌ ડાક્તર સૈપ અપૂનલ. યો થંડફંડ કે ની પિન ચેઈન યાકી કરામાત છ સબ. અબ બાટી મેં કભભાઈ ઠંડ ચીજાનકં હાથાઈ નીન લગૂન.
  • નમસ્તે સર, હવે હું જાઉં છું. કમ્પાઉન્ડર સાહેબ, કૃપા કરીને પ્રિસ્ક્રિપ્શનની દવા આપો અને મને કહો કે તે કેવી રીતે લેવી.
    નમસ્કાર સૈપ, આઇલ હિટૂંન. કંપોડર સૈપ યો પરચાઈકી દાવાઈ દી દિયાઉ ધ્ન, બતૈલૈ દિયા.
  • આ બે ગોળીઓ દિવસમાં ત્રણ વખત ગરમ પાણી સાથે લેવાની છે. સવારે નાસ્તો કર્યા પછી એક ગોળી લો અને આ ગોળી દિવસમાં ચાર વખત ગરમ પાણીમાં એક ઢાંકણું ભેળવીને પીવો.
    યો દ્વિ દ્વિ ગોઇ ખાણ છ દિન મેં તીન બાર ગરમ પાણી દગાઇ. યો એક ગોલી રાતાઈ નાશ્તા કરીયા બાદ ઔર દિન મેં ચાર બાર યો પીણી દાવાઈ એક ઢક્કન ગરમ પાણી માં મિલૈ બેર પી લ્હિયા.
  • ઠીક છે, કમ્પાઉન્ડર સાહેબ. કેટલા થયા?
    ઠીક છ કંપોડર સૈપ. ડબલ કટુ હૈગેઈં?
  • ચેકઅપ ફીના સો રૂપિયા અને દવાઓના એંસી રૂપિયા. એકસો એંસી રૂપિયા આપો.
    સૌ રુપૈં દેખિયાક ઔર અસ્સી રુપૈં દવાઈ નાક. એક સૌ અસ્સી રુપૈં દિયો.
  • આ લો પાંચસો રૂપિયા, કમ્પાઉન્ડર સાહેબ.
    યો લિયૌ કંપોડર સૈપ, પાંચ સૌ રુપૈં છન.
  • અરે ભાઈ, મને છુટ્ટા આપો, મારી પાસે અહીં છુટ્ટા નથી. સવારમાં મારી પાસે છુટ્ટા ન હોય.
    હે ભાઈ ટુટી ડબલ દયૌ યાં ટુટી ડબલ નહંત મ્યાર પાસ. રત્તૈ રત્તૈ ખુલિ ડબલ નિંહુન.
  • ઠીક છે, હું બહારથી લઇ આવીને આપું છું. મારી પાસે પણ છુટ્ટા નથી.
    ઠીક છ, મેં ભૈર બટી તુડાવે લ્યોં અલ્લૈ દીજૂંલ તુમનકં. મ્યાર પાસ લૈ ટુટિ નહાંતાન.
  • હા હા કોઈ વાંધો નથી, લઇ આવો છુટ્ટા, છુટ્ટાની લપ હંમેશા રહે છે.
    હોય હોયા કે બાત ને, તુંડે લાઓ અજ્યાલન ભોતૈ પરેશાની છ ટુટી ડબલ નૈંકી.
  • આ લો કમ્પાઉન્ડર સાહેબ, એકસો એંસી રૂપિયા, મને પાંચસોના છુટ્ટા મળી ગયા. આભાર
    યો લ્યો કંપોડર સૈપ એક સૌ અસ્સી રુપૈં, તુડવે લિયુ પાંચ સૌક નોટ. ધન્યવાદ અપુંક.