ભાષા બદલો
×
વિષય - સામગ્રી
ગુજરાતી – કુમાઉની
ચાર અથવા વધુ શબ્દોના વાર્તાલાપ વાક્યો
  • શું શોધી રહ્યા છો
    કે હારનૌ છા
  • હા મજામા છું
    હોય ભલૈ છું
  • ઝડપથી જાઓ
    દૌડ બેર જા ધં
  • ખાવા પીવાનું થઇ ગયું
    ખાંણપિણ હૈગો
  • શું કહી રહ્યા છો
    કે કૂણૌ છા
  • સવારે જ ગયો
    રતૈઈ નહૈ ગો
  • તમે ક્યાં જાવ છો
    કાં જાંણૌ છા
  • ગાડી જઈ રહી છે
    ગાડી જાંણે
  • ગરમી થઇ રહી છે
    ગરમ હૈરૌ
  • દિપૂ ક્યાં રહે છે
    દિપૂ કાં રૂં
  • હું રોજ ચાલુ છું
    મેં રોજ ઘુમું
  • પહાડ પર જાવ છું
    પહાડ જાંણે
  • ઝાડ નીચે છે
    પેડાક તલિ છ
  • શું એ આવી ગયો
    કે ઉ એગો
  • નામ તો સારું છે
    નામ ત ભલ છ
  • એ કઈ રીતે થાય
    યસ કસિ હું
  • સો રૂપિયાનું છે
    સૌ રૂપૈક છ
  • હું પણ મજામા છું
    મેંલે ઠીકૈ છું
  • હા થોડું છે પછી
    હોય ઉ ચલૌલ
  • અહીં આવે છે શું
    યાં ઉં કે
  • કંઈ કહી રહ્યા છો
    કે કૂણૌ છા
  • ખોટું ના લગાડતા હા
    ગટ જન માનિયા હાં
  • થોડી ઝડપ કરો
    જરા જલ્દી કરૌ ધં
  • કેટલુ શરમજનક છે
    કતુ શરમૈ બાત ભૈ
  • કેટલું આકર્ષિત કરે તેવું છે
    કતુ મોહિલા છ
  • સરખી રીતે, કાળજી લઈને
    ભલીકૈ, સમજ બેર
  • તમે કેટલા વાગે પહોંચ્યા
    તુમ કભત પુજ છા
  • કાંઈ કહો છો
    કે કુણૌ છા
  • બહાર જ ઉભા રહો
    ભૈરે ઠાડ હૈરૌ
  • તમે કેમ મોડું કરો છો
    અબીર કયુંહું કરણૌ છા
  • શું બોલો છો તમે
    કે બલાણૌ છા તુમ
  • કેહવા માટે કશું નથી
    કે કુણે જસ નિ ભૈ
  • ખોટી વસ્તુ થઇ બેટા
    નકિ બાત ભૈ ભુલૂ
  • ચલો ઝડપથી જઈએ
    મુણી જલ્દી હિ તૌ
  • હું હવે આવું છું
    મૈ અલ્લે ઊંનયું
  • તમે કેટલા વાગે પહોંચ્યા
    તુમ કભત પુજ છા
  • ક્યાં જાવ છો
    કાં જાંણૌ છા
  • પેહલેથી નથી
    અધ્યેય બૈ ન્હાન
  • ગુસ્સે તો નથી ને
    નરાજ ન્હાનતા
  • શું કેહતા હતા
    કે કૂંણૌ છિ
  • તો મને આપી દો
    તો મકં દિ દિયૌ
  • બજાર જાવ છું
    બજાર જાંણયૂં
  • શું શોધી રહ્યા છો
    કે હરનૌ છા
  • દોડીને જા તો
    દૌડ બેર જા ધં
  • તમારો ચહેરો કાળો કરો
    કાવ મૂખ કર અપણ
  • અહીં રહો
    ઇત્તિ જાગ રૌઔ
  • મોડું કેમ કરો છો
    અબીર કયુંહું કરણૌ છા
  • ખરાબ વસ્તુ થઇ બેટા
    નકિ બાત ભૈ ભુલૂ
  • તે કેટલો પ્રેમાળ છે
    કતુ માયદાર છ
  • થોડી ઝડપ કરો
    મુણી જલ્દી હિટો ધં
  • કેટલું સારું લાગે છે અહીં
    કતુ ભલ માનીણૌ યાં
  • જે થશે એ જોયું જશે
    જે હોલિ દેખિની રૌલિ
  • કાંઈ ખાસ વાત નથી
    કે ખાસ બાત ન્હાન
  • બહુ જ સારું કર્યું
    ભૌતે ભલ કરૌ
  • ભગવાન જ સહાયક છે
    ભગવાનૌકે આસૌર છ
  • હવે હું શું કરું
    અબ કે ધાન કરું મેં
  • આવું શુકામ બોલી રહ્યા છો
    કે બલાણૌ છા તસ
  • હે ભગવાન, શું થયું
    હાય કે ભૌ તસ
  • જે થશે એ જોયું જશે
    જે હોલિ દેખિની રૌલિ
  • હું તેને જોતો રહી ગયો
    મેં ત ચાયેય રૈ ગયૂં ઉકં
  • ઘર શું ત્યાં જ છે
    ઘર વેં છ કે
  • તમે ક્યાં રહો છો
    તુમ કાં રૂંછા
  • અહીં શું કરો છો
    યાં કે કરછા
  • શું તમે ઘરે જાવાનું રાખો છો
    ઘર જાંનૈ રૂંછા
  • તમારે ત્યાં સારું લાગે છે
    ભલો ચિતઈણૌ તુમાર યાં
  • આને પણ તમારું જ ઘર સમજો
    અપણે ઘર સમજિયા યકં લૈ
  • હું આવવાનો હતો પણ ટાઈમ જ ના મળ્યો
    મેં ઉંણી છયૂં કૂંછા પર ટૈમૈ નિ મિલ
  • હવે ગાયબ, બીજે ક્યાંક ગયો હોવો જોઈએ
    અબ અલોપ હૈગો જાં ગઈ હુનૌલ
  • આપણે ક્યાં સુધી રોકાશું? ચલો જઈએ
    કભત જાંલૈ જાગ રૂનૂં હિટો
  • દુઃખના સમયે મદદ કરવી જોઈએ
    દુખૈ ઘડિ મે મદદ કરણે ચૈ
  • ભગવાન તમને ઘણું બધું આપે
    ભગવાન તુમનકં મસ્તુ કૈ દિયૌ
  • તમને ખબર પણ નથી તમે શું કહો છો
    તુમ લૈ કયાપ્પ કૂંછા
  • તમે ઘણું બધું કર્યું છે
    તુમલ ઔરી કર દે
  • અમારું ઘર ચોખુટીયામાં છે
    ઘર ત હમૌર ચૌખુટી છ
  • હું બાગેશ્વર રહું છું
    મેં ત બાગસર રૂંનૂં
  • હું કંપનીમાં નોકરી કરું છું
    કંપની મેં નૌકરી કરું
  • હા, જયારે અમને રજા મળે
    હોય, જબ છૂટી મિલં