ભાષા બદલો
×
વિષય - સામગ્રી
ગુજરાતી – કુમાઉની
આશ્ચર્યજનક શબ્દો અને વાક્યો
  • હે ભગવાન!
    હે ભગવાનૌ
  • હે પરમેશ્વર
    હે પર્મેશ્વરૌ
  • હિન્દી ના 'ઓ માં' જેવા શબ્દો
    ઓઈજા, ઓઈજૌ, ઓ ઇજુ!, ઇજા મેરિ! ઓઈજ્યા!
  • 'અરે બાપ રે' જેવા હિન્દી શબ્દો
    આ બબ્બા હો! ઓ બાબો! ઓ બાજ્યું! ઓ બબ્બા!, ઓ બા!, ઓબબ્બા મેરિ!
  • અરે!
    દૌ!
  • અરે
    ઓ રે!
  • ઓહ ના ના
    નૈ હાડિ!
  • ખરેખર
    સચ્ચી કૈ!
  • ખોટું તો નથી બોલતા ને
    જૂઠી નીં બલાનૈયાં!
  • આ એક વિચિત્ર બાબત છે.
    અજગુતિ કાવ હૈગે યો ત!
  • અરે એ કેવી રીતે થયું?
    હાઈ રે કસ ભૌ યો
  • અરે શું થયું?
    હાય, કે ભૌ તસ?
  • આવું શું બોલો છો!
    કે કૂંણૌ છા તસ!
  • આવું શુ કહો છો!
    તસ કે કૂંણૌ છા તુમ?
  • તમે વિચિત્ર કહી રહ્યા છો!
    તુમ ત અણક્સ્સી કૂંણૌ છા!
  • તમે આવું કેમ બોલો છો
    કે બલાણૌ છા તુમ તસ!
  • કાંઈ કેહવા જેવું નથી થયું!
    કે કૂંણે જસ નીં ભૈ!
  • મને ખબર પણ નથી કે તમે શું કહો છો!
    તુમ લૈ કયાપ્પ કૂંછા!
  • અરે, હવે શું થશે?
    ઓ રે! અબ કે હોલ પૈ?
  • તમે અદ્ભૂત કર્યું
    તુમલ ઔ રિ કર દે.
  • હદ કરી તેણે
    હદ કર દે હો વીલ!
  • અરે, આ કેવી રીતે થયું?
    હાઈ કસી ભૌ તસ?
  • અરે, આ હું શું સાંભળું છું?
    હાઈ કે સુંણનયું મૈ યસ!
  • અરે, આ શું થઇ ગયું અચાનક!
    હાઈ રે કે ભૌ યો અચાનક!
  • મને કઈ રીતે બોલવું તે પણ ખબર ન હતી!
    મંક ત કે કૂંણે નિ ણે!
  • હું તો તેને જોતો રહી ગયો
    મૈ ત ચાયયય રૈ ગયું ઉકં.
  • તને કશું કેહતા જ ના આવડયું
    કે કૂંણે નિ એ મંક.
  • આભાર અને ધન્યવાદ છે બેટા તારા માટે
    ધન શાબાસ છ ઇજા ત્યુંહું.
  • હે ભગવાન, હવે મારે શું ઉપાય કરવો જોઈએ?
    હે ભગવાનો અબ કે ધાન કરું મૈ!
  • હું તેના ચહેરાને જોતો રહી ગયો
    મૈ ત વિક મૂંખ ચ્યેઇ રે ગયું.
  • તમે મર્યાદા ઓળંગી રહ્યા છો, તમારી મર્યાદામાં રહો.
    હદ હાણનૈ છી તુ ત વે, મુંણી શરમ ખા.
  • તમે તો આ વિચિત્ર વાત કરો છો!
    તૌ ત તુમલ અણક્સ્સી બાત સુનૈં હાલિ!